રૂપાણી સરકારે પાટીલ ભાવુને આપ્યો મોટો બંગલો, જાણો દર મહિને કેટલું ચૂકવવું પડશે ભાડું?

નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરમાં એક બંગલો આપવામાં આવ્યો છે. ગાંધીનગર માં સેક્ટર – 9 માં સી આર પાટીલ સાહેબને બંગલો આપવામાં આવ્યો છે. આ બંગલો ભાડે થી આપવામાં આવ્યો છે અને આ બંગલાનું દર મહિને ભાડું ચૂકવવામાં આવશે.

માર્કેટના રેટ થી નવા ભાજપ પ્રદેશ પ્રમુખ નો બંગલો આપવામાં આવ્યો છે. આગામી સમયમાં ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાહેબ નું નિવાસસ્થાન રહેશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ પાટીલ સાહેબને દર મહિને ભાડા લેખે રૂપિયા 40,00 આપવાના રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*