ગુજરાતીઓની મનપસંદ મુવી ” મૈયરમાં મનડું નથી લાગતું ” ની અભિનેત્રી યાદ છે? જાણો હાલમાં તેઓ કેવા દેખાય છે…

ગુજરાતી ફિલ્મોમાં વર્ષો પહેલા એવી એવી ફિલ્મો આવી ગઈ જે આજે પણ લોકોને ખૂબ જ યાદ છે અને વર્ષો પહેલા ગુજરાતી ફિલ્મમાં બે ફિલ્મોએ લોકોના દિલ જીતી લીધા હતા અને આ ફિલ્મોનું નામ છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા અને બીજે ફિલ્મ હતી મૈયરમાં મનડું નથી લાગતું.

મૈયરમાં મનડુ નથી લાગતુ એ ફિલ્મમાં અભિનેતા હિતેનકુમાર સાથે અભિનય કરનાર ગુજરાતી હિરોઈન આનંદી ત્રિપાઠી તેની એક્ટિંગના કારણે લાખો ગુજરાતીઓના દિલમાં તે છવાઈ ગઈ છે ને આ ખૂબસૂરત હિરોઈન તેની એક્ટિંગ ને જોઈને લોકોને એમ હતું કે આ નાનકડી પરી

જેવી લાગતી આ છોકરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવશે. પરંતુ અચાનક એ છોકરી ફિલ્મમાં દુનિયાથી અને તેના પડદાથી દૂર થઈ ગઈ છે.તેને નાનપણથી જ અભિનયનો શોખ હતો અને તે કોલેજ કાળથી નાટકોમાં અભિનય કરતી હતી અને તે એક્ટિંગમાં ખૂબ જ મહેર હતી એટલે આનંદીને

ઘણી બધી ફિલ્મો ની ઓફર થવા લાગી. ગુજરાતી ફિલ્મ મૈયર માં મનડુ નથી લાગતુ માં કામ કરનારી આનંદી હવે ખૂબ જ અલગ દેખાય છે અને આમ તો મિત્રો આપણે બધા લગભગ જાણતા જશું કે આનંદી ત્રિપાઠી એ ગુજરાતી ફિલ્મો સિવાય

હિન્દી સિરીયલમાં કામ કરી તેના અભિનયની અદાથી દર્શકોને મોહિત કર્યા છે.આનંદી ત્રિપાઠી નો જન્મ ગુજરાતમાં થયો છે અને તેનુ કુલુ અને કોલેજ નું શિક્ષણ મૂળ વતનમાંથી લીધો છે અને તે શાળા દરમિયાન થતા દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ પણ લેતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*