સુરતમાં 22 તોલા સોનાની ઇન્ક માંથી લખવામાં આવી રામાયણ… વીડિયો જોઈને તમે પણ “જય શ્રી રામ” બોલશો…

Published on: 11:16 am, Sun, 28 January 24

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં સુરતનો એક અનોખો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં સોના, હીરા અને માણેકથી મઢેલી સુવર્ણ રામાયણ છે.

 

View this post on Instagram

 

A post shared by United Surat (@unitedsurat)

આ રામાયણ સોનાના લખવામાં આવેલી છે. મિત્રો તમને જણાવી દઈએ કે, આ રામાયણના ગ્રંથ નો વજન 19 કિલોનો છે. 22 કિલોના સોનાના આ રામાયણ લખવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, 530 પાનાની આ રામાયણનું મુખ્ય પાનું ચાંદીનું બનાવવામાં આવ્યું છે. રામાયણના પહેલા પાના પર 20 તોલાની રામ ભગવાનની મૂર્તિ, સાથે 10 કિલો ચાંદી, 4000 હીરા સાથે રૂબી અને બીલ મળી જેવા રત્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રામાયણના આ અનોખા ગ્રંથ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતમાં 22 તોલા સોનાની ઇન્ક માંથી લખવામાં આવી રામાયણ… વીડિયો જોઈને તમે પણ “જય શ્રી રામ” બોલશો…"

Leave a comment

Your email address will not be published.


*