મંદિરની બહાર ‘રાધે-રાધે’ સાંભળીને કૂતરાએ કાંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 10:55 am, Sun, 28 January 24

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થયેલા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો એક કૂતરાનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક લોકો રાધે રાધે ગીત ગાય રહ્યા છે. આ દરમિયાન કૂતરું પણ આ ગીત સાંભળીને પોતાના આગળના બે પગ ઊંચા કરીને તાળી પાડવા લાગે છે.

‘આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વાયરલ થયેલો આ વિડીયો જયપુરના હરિહર મંદિરનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કુતરુ મંદિરની બહાર ભક્તોની સાથે રાધે રાધે કરતું જોવા મળી રહ્યું છે. જેનો વિડીયો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. વાયરલ થયેલો આ વિડીયો ફેસબુકમાં ilovegujarat111 નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મંદિરની બહાર ‘રાધે-રાધે’ સાંભળીને કૂતરાએ કાંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*