ગરમા-ગરમ ઉકાળતા તેલમાં હાથ નાખીને તળાવ વાળા કાકાનો ભાંડો ફૂટ્યો..! કાકાએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ આ તો એક….

Published on: 10:45 am, Fri, 16 February 24

મિત્રો આજના આધુનિક યુગમાં ધંધો ખૂબ જ સ્પર્ધાત્મક બની ગયો છે. લોકો પોતાનો ધંધો આગળ વધારવા માટે કંઈકને કંઈક નવું કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે ધંધામાં નવી ટેકનિકોનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ભારતમાં ખાણીપીણીની વસ્તુઓમાં ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે.

આ કોમ્પિટિશનના માહોલમાં પોતાનો ધંધો આગળ વધારવા માટે દુકાનદારો ખાવામાં અલગ અલગ પ્રકારની ટેકનીકોનો ઉપયોગ કરીને લોકોને પોતાની તરફ આકર્ષતા હોય છે. ત્યારે આજે અમે તમને એક અનોખી ટેકનીકનો ઉપયોગ કરીને ધંધો કરતા લોકો વિશે વાત કરવાના છીએ.

મિત્રો તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં કેટલાક લોકો ઉકાળતા તેલમાં હાથ નાખીને ભજીયા અથવા તો પકોડા તળતા હોય છે. આ દ્રશ્યો જોઈને ઘણા લોકો કહેતા હોય છે કે આ તો એક ચમત્કાર છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ચમત્કાર નથી પરંતુ આની પાછળ એક ટેકનિક નો ઉપયોગ થાય છે.

આ ટેકનિક ને Leidenfrost કહેવામાં આવે છે. આ ટેકનિક નો ઉપયોગ કરતા પહેલા સૌપ્રથમ ઠંડા પાણીમાં હાથ નાખવાનું હોય છે અને ત્યારબાદ તે હાથ ગરમાગરમ તેલમાં નાખવાનો હોય છે. જેના કારણે હાથની આજુબાજુ રહેલું તેલ વરાળમાં પરાવર્તિત થઈ જાય છે અને તે તેલને હાથના સંપર્કમાં આવવા દેતું નથી.

મિત્રો આ ટેકનિક નો ઉપયોગ કોઈએ ઘરે કરવો નહીં. કારણ કે જે લોકો આ ટેકનીકનો ઉપયોગ કરે છે. તેને આ ટેકનિકનો ઉપયોગ કરવા પાછળ ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હોય છે. એટલા માટે દરેક લોકોને એક વિનંતી છે કે આ ટેકનિકનો ઉપયોગ તમારે ઘરે કરવો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ગરમા-ગરમ ઉકાળતા તેલમાં હાથ નાખીને તળાવ વાળા કાકાનો ભાંડો ફૂટ્યો..! કાકાએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ આ તો એક…."

Leave a comment

Your email address will not be published.


*