કચ્છી કોયલ ગીતાબેન રબારીએ પોતાની સફળતા પાછળ સૌથી વધુ આભાર માં મોગલનો માન્યો… કહ્યું કે “માં મોગલ…”

જીવનમાં આપણે કોઈપણ મુકામ સુધી પહોંચવું હોય તો તેની પાછળ આપણે ખૂબ જ મહેનત કરવી પડે છે. ત્યારે આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. સફળતા પ્રાપ્ત કરવા મહેનતની સાથે નસીબ અને પ્રભુના આશીર્વાદ પણ હોવા જોઈએ.

ગુજરાતી લોકગાયિકા ગીતાબેન રબારીને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતા છે. લાખોની સંખ્યામાં તેમની ફેન ફોલોવિંગ છે. આજે ગીતાબેન રબારી એક ખૂબ જ સારું એવું જીવન જીવી રહ્યા છે.

પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેમને ઘણી મહેનત કરી છે. ત્યારે આજે તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે. ગીતાબેન રબારી એ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આજે તેઓ સફળતાના શિખરે પહોંચ્યા છે. ગીતાબેન રબારી આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. તેમને જીવનમાં સફળતા તેમની મહેનતના કારણે પ્રાપ્ત થાય છે.

પરંતુ ગીતાબેન રબારી એ જણાવ્યું કે, માં મોગલના આશીર્વાદથી પણ તેઓ જીવનમાં ઘણા બધા આગળ વધ્યા છે. ગીતાબેન રબારી નાનપણથી જ માં મોગલના ભક્ત છે. તો હંમેશા કોઈ પણ જગ્યાએ ગીત ગાવાનું શરૂ કરે તે પહેલા માતાજીનું નામ લે છે અને પછી જ ગીત ગાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*