પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી વચ્ચે લીધો આ મહત્વનો નિર્ણય

215

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ કોરોના મહામારી ને લઈને મહત્વની બેઠક કરી હતી અને આ બેઠકમાં કોરોના ટેસ્ટને અને શીરો સર્વે માં વધારો કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આવનાર ભવિષ્યમાં કોરોનાની વેક્સિન ની કિંમત ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું કે,બધા માટે ઓછી કિંમત તે નિયમિત રીતે અને ઝડપથી કોરોનાના ટેસ્ટની જેમ બને તેમ ઝડપથી પૂરું પાડવા કહ્યું છે. પ્રધાનમંત્રી મોદી આ વાત પર ભાર મૂક્યો હતો કે,દેશ તમામ દેશવાસીઓ માટે સરળતા તેને ઓછી કિંમત કોરોના ની તપાસ અને તેની વેક્સિન અને સારવાર પૂરી પાડવા માટે પ્રતિબંધ છે.

કોરોનાવાયરસ ની મહામારી સામેના જંગમાં સતત નજર રાખવાની ઉચ્ચસ્તરે તૈયારી કરી રાખવાનું આવવાનું કરતા પ્રધાનમંત્રી મોદીએ હેલ્થ ઓથોરિટીઝ નિર્દેશ કર્યો છે કે, કોરોના ના ટેસ્ટ અને શીરો સર્વે માં વધારો કરવામાં આવે. કોરોનાવાયરસ ના રિસર્ચ અને તેની વેક્સિન બનાવવાની પ્રક્રિયામાં પ્રગતિની સમીક્ષા બેઠક ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રી મોદીએ પોતે વાત કરી હતી કે.

સતતઅને વૈજ્ઞાનિક તપાસની સાથોસાથ તારીખ સારવારની પદ્ધતિઓના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.મુશ્કેલીના સમયમાં વડાપ્રધાને આયુષ મંત્રાલય તરફથી પુરાવા આધારિત રિસર્ચ અને વિશ્વસનીય સમાધાન આપવાના પ્રયાસો ના પણ વખાણ કર્યા હતા.

બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન, નીતિ આયોગના સભ્ય, દેશી પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર,અનેક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને બીજા અધિકારીઓ સામેલ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!