કોરોનાવાયરસની રસીની કિમત ને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી આ મોટી જાહેરાત.

296

આજે પ્રધાનમંત્રી મોદીની કોરોના રસી મુદ્દે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં તેમણે રસીના ઉત્પાદન અને વિતરણ અંગે જણાવ્યું હતું. આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે થોડા અઠવાડિયામાં વૈજ્ઞાનિકો રસીને લીલી ઝંડી આપશે અને આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી રસી ના ભાવ અંગે પણ ઘણી વાતો કરી હતી.તેમને આ બેઠકને સંબોધતા કહ્યું કે કેન્દ્ર સરકાર હસીના પાઉન્ડ રાજ્ય સરકારો સાથે વાત કરી રહી છે.

અને રસી ના ભાવ જાહેર આરોગ્યની અગ્રતા આપીને નક્કી કરવામાં આવશે.જેમને વધારે માં જણાવ્યું કે અમારા વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં તેઓ કોરોના વાઇરસની રસી બનાવવામાં સફળ થશે.અને અત્યારે આપણે વિશ્વવ્યાપી રસી નું નામ સાંભળી રહ્યા છીએ.

દુનિયા આપણી સસ્તી અને સલામત રસી પર નજર રાખી રહી છે.પ્રધાનમંત્રી મોદી ના જણાવ્યા મુજબ 8 રસીઓ છે અને જેનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો રસી પહોંચવા.

માટે સાથે મળીને કામ કરી રહી છે અને અન્ય. દેશની તુલનામાં ભારતમાં રસી પહોંચાડવાની ક્ષમતા ખૂબ જ વધારે સારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!