સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના શું છે ભાવ?

Published on: 5:21 pm, Fri, 4 December 20

સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 6750 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ની જામનગર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ સારો જોવા મળ્યો હતો. ખેડૂતો માટે સારા સમાચાર.

જામનગર માર્કેટ યાર્ડના મગફળી ના ભાવ 3500 થી 6750 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ જામનગર માર્કેટયાર્ડ 1135 થી 2100 રહ્યા હતા. ઘઉં ના ભાવ ની વાત કરીએ તો જામનગર માર્કેટયાર્ડ 1405 થી 2080 રહા હતા. બાજરાના ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં 905 થી 1670 રહા હતા.

જુવારના ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 1125 થી 3505 રહા હતા. આ વર્ષે કોરોના ની સાથે વરસાદ પણ ખૂબ જ પડ્યો છે.તેના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે.

અને મોટા ભાગના પાકનો બગાડ થયો છે. આથી મગફળીના ભાવ વધારાના કારણે ખેડૂતો માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના શું છે ભાવ?"

Leave a comment

Your email address will not be published.


*