ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીએ પોતાના સપનાનું આલિશાન નવું ઘર ખરીદ્યું… જુઓ ઘરની વાસ્તુ પૂજાનો ખાસ વિડિયો…

Published on: 1:28 pm, Fri, 10 March 23

મિત્રો ગુજરાતના લોકપ્રિય અને જાણીતા લોકસાહિત્યકાર કિતીદાન ગઢવીને તો તમે બધા જરૂર ઓળખતા હશો. મિત્રો તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીના તો દેશ-વિદેશમાં લાખોની સંખ્યામાં ચાહકો છે. તેમનો અવાજ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ગુંજી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તમે કિર્તીદાન ગઢવીના ડાયરાની ઘણી અવારનવાર તસવીરો અને વાયરલ વિડીયો જોયા હશે.

કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય એટલે લાખોની સંખ્યામાં તેમને સાંભળવા માટે લોકો આવતા હોય છે. કિર્તીદાન ગઢવી હરેક ગુજરાતીઓના દિલમાં વસે છે. હાલમાં જ કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો હતો અને તેમાં કેપ્શન માં લખ્યું હતું કે નવા ઘરમાં તેઓનો મંગળ પ્રવેશ થઈ રહ્યો છે.

પોતાના સપનાના નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા કિર્તીદાન ગઢવીએ ઘરમાં એક ખાસ પૂજાનું આયોજન કર્યું હતું. હિન્દુ રીતે રિવાજ મુજબ ઘરમાં ખાસ પૂજા કરવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ પૂજાની અંદર પરમ પૂજ્ય જીગ્નેશ દાદા પણ હાજર રહ્યા હતા. કિર્તીદાન ગઢવીએ પોતાના સપનાનું આલીશાન ધર ખરીદ્યું છે.

તેમનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો તેમને નવું ઘર ખરીદવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. મિત્રો કિર્તીદાન ગઢવીની વાત કરીએ તો તેઓ ખૂબ જ જુના અને જાણીતા કલાકાર છે. કિર્તીદાન ગઢવીને તો અનેક લોકો ઓળખતા હતા. પરંતુ જ્યારે કિર્તીદાન ગઢવીએ “લાડકી” ગીત ગાયું પછી લાખોની સંખ્યામાં તેમના ચાહકો થઈ ગયા હતા.

કિર્તીદાન ગઢવીએ આ મુકામ સુધી પહોંચવા માટે જીવનમાં ઘણો બધો સંઘર્ષ પણ કર્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીના સુંદર અવાજના કારણે લોકોએ તેમને “ડાયરા સમ્રાટ”નું બહુમાન આપ્યું છે. મિત્રો તમે કિર્તીદાન ગઢવીને ડાયરાની સાથે નવરાત્રીમાં પણ અનોખી રમઝટ બોલાવતા જોયા હશે.

મિત્રો કિર્તીદાન ગઢવીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અમેરિકા જેવા મોટા દેશોમાં પણ ડાયરા કર્યા છે. વિદેશમાં પણ જ્યારે કિર્તીદાન ગઢવીનો ડાયરો કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે સેકડો લોકો તેમનો અવાજ સાંભળવા આવી જતા હોય છે. વિદેશના ભુરીયાઓ પણ કિર્તીદાન ગઢવીના ચાહકો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીએ પોતાના સપનાનું આલિશાન નવું ઘર ખરીદ્યું… જુઓ ઘરની વાસ્તુ પૂજાનો ખાસ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*