ભુક્કા બોલાવતી ગરમીમાં તરસથી તડપી રહેલા કિંગ કોબ્રા સાપે એવી રીતે પાણી પીધું કે… આવો સુંદર વિડિયો પહેલા જીવનમાં ક્યારેય નહીં જોયો હોય… જુઓ વાયરલ વિડિયો…

Published on: 2:57 pm, Fri, 10 March 23

મિત્રો સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક સુંદર વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તમે સોશિયલ મીડિયા પર ખતરનાક સાપના ઘણા અવારનવાર ડરામણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ખતરનાક કિંગ કોબરા સાપનો એક ખૂબ જ સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમારો દિલ પણ ખુશ થઈ જશે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક તરસ્યો કિંગ કોબરા સાપ પાણી પીતો જોવા મળી રહ્યો છે. ત્યાં ઉભેલો કોઈક વ્યક્તિ સાપના મોઢા ઉપર પાણી રેડી રહ્યો છે અને સાપ પોતાની તરસ મિટાવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખતરનાક કિંગ કોબ્રા સાપ જોવા મળી રહ્યો છે.

ત્યાં ઉભેલો એક વ્યક્તિ બોટલ માંથી પાણી નીચે રેડતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભુક્કા બોલાવતી ગરમીમાં તરફથી ઝડપી રહેલો કિંગ કોબરા સાપ ઉંચેથી પાણી પી રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઘણા લોકો ખતરનાક કિંગ કોબરા સાપને પાણી પીવડાવી રહેલા યુવકના કોમેન્ટ બોક્સમાં વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ સાપને પાણી પીવડાવી રહ્યું છે. પરંતુ તે વ્યક્તિ વીડિયોમાં દેખાતો નથી.

વાયરલ થઈ રહેલો આ સુંદર વિડીયો ઈન્સ્ટાગ્રામ પર goga_ni_daya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં લોકોએ આ વિડીયો જોયા છે. ઉપરાંત બે લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈ લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભુક્કા બોલાવતી ગરમીમાં તરસથી તડપી રહેલા કિંગ કોબ્રા સાપે એવી રીતે પાણી પીધું કે… આવો સુંદર વિડિયો પહેલા જીવનમાં ક્યારેય નહીં જોયો હોય… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*