પેટ્રોલ અને ડિઝલના ભાવમા થયો તોતિંગ વધારો, નવા ભાવ જાણી ને શું ઘરે વાહન મૂકી રાખવાનો વારો આવશે.

182

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા નો સિલસિલો ચાલુ જ છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આ વધારા બાદ દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો હતો.

આ તમામ વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા સમયમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાનો છે. ક્રેડિટ સઈસના રિપોર્ટમાં કહેવાયું છે કે, જો પ્રેટોલિયમ કંપની પોતાની નુકસાનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરશે.

તો આગામી દિવસોમાં 5.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3 રૂપિયા મોંઘું થવાનું છે.રિપોર્ટ માં કહેવાયું છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ફૂડ ના વધતા ભાવના.

કારણે તેલ કંપનીઓ માર્કેટિંગ માર્જિન પર સુધારવા ધ્યાન આપશે.જો તેલ કંપનીઓ પોતાનું મારજીન 2019-20 ના સ્તરે બનાવી રાખશે તો ડીઝલની કિંમતમાં 2.8 થી 3 રૂપિયા સુધી વધારો અને પેટ્રોલ માં 5.5 રૂપિયાનો વધારો કરી શકે છે.

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાખજો અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી 18 દિવસના વિરામ પછી સરકારી ઓઈલ કંપનીઓએ ગઈકાલથી પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારવામાં આવ્યા હતા.

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઈઝ નોટિફિકેશન અનુસાર આજે એક લીટર પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને 1 મીટર ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!