ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, જાણો કેટલો થયો વધારો ?

Published on: 9:27 am, Wed, 5 May 21

દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ લગભગ 18 દિવસ પછી 15 પૈસા અને ડીઝલમાં 50 પૈસાનો ભાવ વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કથિત રીતે.

પાંચ રાજયોની ચૂંટણીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂડ ઓઈલ ના ભાવમાં વધારાનો બોજ સરકારી ઓઈલ કંપનીઓએ પોતે વહન કર્યો હતો. ચૂંટણીના પરિણામોના બે દિવસ પછી સરકારી ઓઈલ કંપનીએ આંતરરાષ્ટ્રીય ફૂડ ઓઈલ ના ભાવવધારાનો બોજો ગ્રાહકોના માથે નાખ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક સુધારો કરતી ઓઈલ કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં 15 મી એપ્રિલે આંશિક રીતે ભાવ ઘટાડ્યા પછી ભાવમાં સુધારો ફિઝ કરી દીધો હતો.

યોગાનુયોગ આ સમયમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાય અને બીજી મે એ પરિણામ જાહેર થયા પછી તરત જ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં મજબૂટીના ટ્રેન્ડ ને અનુરૂપ.

પેટ્રોલ અને ડીઝલ ના રિટેલ ભાવમાં વધારાનો સંકેત આપ્યા હતા. ભારતમાં મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલની માંગમાં ઘટાડા છતાં અમેરિકા માં માંગમાં સુધારો અને ડોલર માં નરમાઇ ને પગલે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઈલ ના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 27 મી એપ્રિલ થી ફૂડ માં ભાવમાં સતત વધારા નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વાર રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, જાણો કેટલો થયો વધારો ?"

Leave a comment

Your email address will not be published.


*