એલપીજી ગેસ સિલિન્ડર પર લોકોને થશે આટલા રૂપિયા નો ફાયદો, જાણો કઈ રીતે ?

રાંધણ ગેસના વધતા ભાવોથી આપણે સૌ લોકો પરેશાન થઈ ગયા છે. સતત વધતા જતા રાંધણગેસના ભાવ ના કારણે દરેક લોકો ખૂબ જ પરેશાની માં છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધીના ચાર વખત ભાવ વધી ચુક્યા છે.

કુલ 125 રૂપિયાનો વધારો ઝીંકાયો છે પરંતુ થોડી સમજદારીથી ગેસ સિલિન્ડર બુકિંગ કરવામાં આવે તો તમને રાંધણ ગેસના વધતા ભાવોથી રાહત જરૂર મળી શકે છે.

જો તમે LOC નું LPG ગેસ સિલિન્ડર બુક કરો છો તો તમને 50 રૂપિયાનો કેશબેક મળવાપાત્ર છે. એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ અને પેમેન્ટ AMAZON PAY થી કરવાનું છે. આવું કરવાથી તમને 50 રૂપિયાનું કેસ બેંક મળી જશે.

indian Oil Corp Ltd એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી હતી.એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પહેલી માર્ચે 25 રૂપિયા વધ્યા હતા અને ગયા મહિને ત્રણ વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

ફક્ત ફેબ્રુઆરી મહિનામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને માર્ચ ના અને ફેબ્રુઆરી મહિનામાં ફૂલ 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*