ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂત આંદોલન થયું હિંસક! પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ.

153

આજરોજ ગેસ માં 72મો ગણતંત્ર દિવસ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. દિલ્હીના રાજપઠની સાથે સાથે આજે બધાની નજર દિલ્હીની સીમાઓ પર પણ છે. કૃષિ કાયદાના વિરુદ્ધ માં લગભગ છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજે દિલ્હીની સીમાઓની આસપાસ ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે.

સઘન સુરક્ષા અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસે તેઓને પરવાનગી આપી છે.ગાજીપુર બોર્ડર ઉપર ખેડૂતોએ બે તોડી નાખ્યા છે.તે બાદ પોલીસ તિયર ગેસ ના સેલ છોડ્યા છે.

આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. હકીકતમાં અક્ષરધામ પહેલા એનએચ 24 પર પોલીસે બેરિકેડિંગ કરી હતી પરંતુ કેટલાક ખેડૂતોના જથ્થા ઓ ટ્રેક્ટર સાથે કેટલાક બેરીકેડ તોડી નાખી ને

દિલ્હી માં ઘુસવાના પ્રયાસ કર્યા તો પોલીસ ટિયર ગેસ ના સેલ તોડ્યા અને લાઠીચાર્જ કર્યો છે.કિસાન મંજૂર સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પનું એ કહ્યું કે અમે દિલ્હી પોલીસના રૂટ ના નહીં.

પરંતુ પોતાના રૂટ પર માર્ચ કાઢશો.અમે દિલ્હી પોલીસને 45 મિનિટ આપ્યા છે અને તેમણે જણાવ્યું કે અમે બહારી રિંગરોડ પર જઇશું અને હવે દિલ્હી પોલીસે જોવાનું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!