પેટા ચૂંટણી પહેલા પક્ષપલટો કરનારા નેતાઓ ઉપર કટાક્ષ કરતા પરેશ ધાનાણીએ ટ્વીટર પર આપ્યું મહત્વનું નિવેદન , તેમને કહું કે….

268

ગુજરાત રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનીતિ ગરમાઈ હતી.ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દાવો કર્યો હતો કે તેઓ તમામ 8 બેઠકો પર ભાજપ જીતશે અને તેઓ નરેન્દ્ર મોદીની દિવાળીની ભેટ સ્વરૂપ આ જીત ની ભેટ આપશે. તેમના નિવેદન બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ફરીથી ભાજપ પર કટાક્ષ કર્યો હતો.

તેમને કહ્યું કે ભાજપના પાયાના કાર્યકર્તાઓની ચિંતા થઈ ગઈ છે, કહ્યું કે ભાજપ, કોંગ્રેસ છોડીને ગયેલા ગદ્દારોને ટિકિટ આપશે કે પછી પોતાના પાયાના પથ્થરો ને સાચવશે.પરેશ દાણીએ મહત્વનું નિવેદન પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપ્યું હતું ને કહ્યું કે.

કમલમમાં કકળાટ, પાયાના પથ્થરો ચૂંટણી લડશે કે વટલાયેલા ગદ્દારો, પરેશ ધાનાણીના કટાક્ષ પર કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ હજી ચૂપ છે.

તે લોકોને ગદ્દારો કહા છતાં તેઓ પરેશ ધાનાણીને જવાબ આપી નહીં શક્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!