માત્ર 16 વર્ષની દીકરીએ સુસાઈડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો… દીકરીએ સુસાઈડ નોટમાં એવું લખ્યું કે… જાણો સમગ્ર ઘટના

Published on: 11:57 am, Sun, 13 August 23

દેશભરમાં અવારનવાર સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સોળ વર્ષની છોકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. છોકરીએ સુસાઇડ કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીની પાસેથી ફોન લઈ લીધો, આ કારણસર તેને સુસાઇડ કરી લીધું છે.

कौशांबी के वैशाली स्थित एक टावर में किशोरी फांसी लगाकर जान दे दी। मरने से पहले कमरे की दीवार पर सुसाइड नोट चिपका दिया।

આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ માંથી સામે આવી રહી છે. છોકરીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર છોકરીએ શુક્રવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે દીકરીની માતા પોતાના કામ પરથી ઘરે આવી ત્યારે તેને પોતાની દીકરીના મૃતદેહને લટકતી હાલતમાં જોયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને સગા સંબંધીઓને કરવામાં આવી હતી. દીકરીના રૂમની દિવાલ પર સુસાઇડ નોટ ચિપકાવેલી હતી. જેમાં તેને લખ્યું હતું કે, “હું તમન્ના, મમ્મી મારી વાત સાંભળ. મારા મત પાછળ કોઈ નો હાથ નથી. મેં મારી જાતે ગળાફાંસો ખાઈ લીધો છે.

Inside story of the hanged girl tamanna Ghaziabad | सुसाइड नोट में  लिखा-भाइयों के नशा न छोड़ने पर दे रही जान, मां बोली- मरने की वजह सिर्फ  मोबाइल - Dainik Bhaskar

કારણ કે સાજન અને કાકુભાઈ નશો છોડી દેશે. આ મારી છેલ્લી ઈચ્છા છે. હું ઇચ્છું છું કે હું તમને બધા પરિવારને યાદ કરું. હું રોહિતને ખૂબ જ પ્રેમ કરું છું. રોહિત મને મળવા આવે તો ના પાડશો નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલી દીકરીને રિલ્સ બનાવવાનો શોખ હતો અને તે આખો દિવસ ફોનમાં મગ્ન રહેતી હતી.

જેના કારણે દીકરી પાસેથી માતાએ ફોન લઈ લીધો હતો. આ કારણોસર દીકરીએ ગુસ્સામાં આવીને સુસાઇડ કર્યું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. દીકરીના સુસાઇડ નોટ ઉપરથી એવું જાણવા મળી રહ્યું છે કે તેને પોતાના ભાઈઓના નશાની લતના કારણે સુસાઇડ કરી લીધું છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માત્ર 16 વર્ષની દીકરીએ સુસાઈડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો… દીકરીએ સુસાઈડ નોટમાં એવું લખ્યું કે… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*