જમીને બે બહેનો આરામ કરવા માટે રૂમમાં ગઈ, થોડીક વાર બાદ અચાનક જ રૂમમાંથી અવાજ સંભળાયો… પરિવારના લોકોએ રૂમમાં જઈને જોયું તો આખું પરિવાર રડી રડીને અડધું થઈ ગયું…

Published on: 7:36 pm, Mon, 31 October 22

ઘણી વખત આપણી સમક્ષ સાપ કરડવાના કિસ્સાઓ આવતા હોય છે. જેમાં ઘણી વખત લોકો મોતને પણ ભેટતા હોય છે. આજે આપણી સમક્ષ એક એવો કિસ્સો આવ્યો છે જેમાં બે સગી બહેનોને એક સાથે એક સાપ કરડવાથી બંનેનું કરો મોત નીપજ્યું છે. આ કીસ્સો ગીર સોમનાથ જિલ્લાનો છે.

વિસ્તૃતમાં કિસ્સા વિશે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં એક સાથે બે દીકરીઓ મોતને ભેટી ધીમેથી એક દીકરીનું નામ વનિતા કે જે દસ વર્ષની હતી અને બીજી દીકરીનું નામ નિધિ કે જે બાર વર્ષની હતી. આ બંને ને સાપ કરડવાના લીધે ત્યાં ને ત્યાં જ મોતને પેટી ત્યારે સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

વાત જાણે એમ છે કે અચાનક જ ઘરમાં સાપ આવી જતા બંને બહેનોને ડંખ માર્યો તેથી જેવી આ વાતની જાણ પરિવારના લોકોને થઈ કે તરત જ બહેનો બંને લઈને સારવાર અર્થ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બંને દીકરીઓ ના મૃત્યુ થઈ ગયા પરિવારમાં છોકરો માતમ છવાઈ ગયો અને સૌ કોઈ લોકો ભીની આંખે રડી પડ્યા.

આ વાતની જાણ તેમના વિસ્તારમાં થવા લાગી તેમ સૌ કોઈને દુઃખ લાગ્યું ત્યારે સૌ કોઈ લોકો એ પણ સાપ ન કરે એનું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારેક તો આવી ઘટના બેદરકારીના લીધે પણ ભોગ બનતી હોય છે અને ક્યારેક પણ બનાવો બની જતા હોય છે જેની વાર પણ લાગતી નથી અને લોકો મોતને ભેટે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જમીને બે બહેનો આરામ કરવા માટે રૂમમાં ગઈ, થોડીક વાર બાદ અચાનક જ રૂમમાંથી અવાજ સંભળાયો… પરિવારના લોકોએ રૂમમાં જઈને જોયું તો આખું પરિવાર રડી રડીને અડધું થઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*