લ્યો બોલો… હવે તો ગુજરાતી યુવકે વિદેશમાં રહેતા યુવકને 135ના માવાના રવાડે ચડાવ્યો… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડિયો વાયરલ થતા હોય છે. અમુક વાયરલ થયેલા વીડિયો જોઈને આપણે ખડખડાટ રસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર માવો ચોળી રહેલા એક વિદેશી વ્યક્તિનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમે પણ ખૂબ જ હસી પડશો. મિત્રો આપણા ગુજરાતી લોકો દુનિયાના અનેક ખૂણાઓમાં વસી રહ્યા છે. ગુજરાતીઓ વિદેશમાં જઈને પણ આપણી પરંપરા ભૂલતા નથી અને તે લોકોને પણ આપણી પરંપરા શીખવાડે છે.

ત્યારે હાલમાં કેનિયાના એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે કેન્યાનો યુવક 135 નો માવો ચોળી રહ્યો છે. પછી તે માવો ખાઈ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Vivek Mashru (@vivek_mashru_)

આ વાયરલ થયેલા વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આપણા ગુજરાતીઓ એ તો કેન્યા વાળાને પણ ફાકીના રવાડે ચડાવ્યા. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર vivek_mashru_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં જોયો છે અને લાખોની સંખ્યામાં લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો તો હસી હસીને ગોટો વળી ગયા છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*