કોઈપણ પ્રકારનું કપડું કે માસ્ક તમને કોરોના વાયરસથી નહિ બચાવી શકે, જાણો આવું કોને કહું ?

Published on: 5:25 pm, Tue, 7 July 20

ભારતમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યા સાત લાખથી પણ વધારે થઈ ગઈ છે. દિલ્હીમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યા એક લાખથી પણ વધારે થવા જઈ રહી છે. માસ્ક હોવાથી પણ કોરોનાવાયરસ થઈ શકે છે કારણ કે કોરોનાવાયરસ ના સુષ્મા કણો એટલા નાના હોય છે કે જે હવાના માધ્યમથી ટ્રાન્સમિશન થઈ શકે છે. આપણે સૌ લોકોને જાણવું જોઈએ કે આપણે કેવા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ જેથી આપણે કોરોનાવાયરસ થી બચી શકીએ.

વિશ્વભરના 239 થી પણ વધારે વૈજ્ઞાનિક છે જે કોરોનાવાયરસ વિશે અલગ અલગ દાવા કરતા હોય છે. તે લોકો નો દાવો છે કે કોરોનાવાયરસ હવા થી પણ ફેલાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના 239 થી પણ વધારે વૈજ્ઞાનિકોએ WHO ને પત્ર લખ્યો છે

આ પરથી સાબિત થાય છે કે કોરોનાવાયરસ થી બચવા માટે ઘરે બનાવેલા માસ્ક ચાલશે નહીં જોકે માસ્ક પહેરવાથી આપણે કોરોનાવાયરસ ના સંક્રમણથી બચી શકશુ નહીં.

Be the first to comment on "કોઈપણ પ્રકારનું કપડું કે માસ્ક તમને કોરોના વાયરસથી નહિ બચાવી શકે, જાણો આવું કોને કહું ?"

Leave a comment

Your email address will not be published.


*