ખેડૂત આંદોલનને લઈને સરકાર માટે મોટા રાહતના સમાચાર, આખરે ખેડૂતોએ સરકારની આ વાત માની જ લીધી

Published on: 9:22 am, Tue, 29 December 20

નવા ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માગતા ખેડૂતો 31 ડિસેમ્બરના રોજ સરકારના મંત્રના કરવાના પ્રસ્તાવ સાથે સંમત થયા હતા. ખેડૂતો હજુ પણ તેમની નવા ત્રણ કાયદાઓને રદ કરવાની માગણી પર અડગ છે. આંદોલનકારી ખેડૂત સંગઠનોએ 30 ડિસેમ્બરના રોજ ચર્ચા કરવાની સરકારના પ્રસ્તાવ પર સંમતિ આપી દીધી છે. તેમને કહ્યું કે આ બેઠકના એજન્ડામાં ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટેની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવી જોઈએ.

30 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠન ને વાટાઘાટો માટે બોલાવ્યા હતા. ખેડૂતો પણ આ ચર્ચા માટે સંમત થયા હતા.સંયુક્ત કિસાન મોરચાના સભ્ય અભિમન્યુ કોહરેએ જણાવ્યું કે, કેન્દ્ર દ્વારા સૂચિત તારીખે ખેડૂતો બેઠક માટે જવા તૈયાર છે.26 ડિસેમ્બરે સરકારને આપેલા પત્રમાં અમે સ્પષ્ટ રીતે જણાવ્યું કે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાનું અને.

એમએસપી માટેની કાયદાકીય ગેરંટી આપવાની વાત એ નવી વાર્તા ઘાટાનો એજન્ડાનો ભાગ હોવો જોઈએ.કેન્દ્રની મોદી સરકાર માટે રાહતના સમાચાર એ છે કે ખેડૂતો તેમની સાથે વાતચીત કરવા માટે સંમત થયા છે.

આગામી સમયમાં ખેડૂતોને સરકાર વચ્ચે વાતચીત દરમિયાન સમાધાન થાય એવી દરેક દેશવાસીઓની અપેક્ષા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!