આ જિલ્લાના ખેડૂતો માટે આવ્યા મોટા રાહતના સમાચાર, પાક વીમાની રકમ ને લઈને….

Published on: 10:05 am, Fri, 9 October 20

સુરેન્દ્રનગર જિલ્લામાં જુલાઈ 2017 માં પૂરના કારણે થયેલા નુકસાનની મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. 2017માં પૂરના કારણે સુરેન્દ્રનગરમાં પાકને નુકશાનની મામલે વીમા કંપનીઓને નાણાં ચૂકવવા આદેશ કર્યા છે. પાક નુકશાન ને લઈને 20 અરજદારો કોર્ટમાં અરજી કરી હતી.2017માં ભાવનગર જિલ્લામાં પૂરના કારણે પાકને નુકસાન થયું હતું અને ખેડૂતોને પાકવિમાની રકમ ન હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, જય મહિનામાં પાક વીમા અંગે નિકાલ લાવવા હાઈકોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રીમિયમ ભરી હોવા છતાં રકમ ન મળી હોવા ને કારણે ખેડૂતોની હાઈ કોર્ટમાં દાવો કર્યો હતો. વર્ષ 2017માં પૂરના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું હતું.

ઉમા કંપનીઓ મનમાની કરતી હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું તેની ભરપાઈ કરવામાં આવી ન હતી.

આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે તેથી આ સમાચાર ખેડૂતો માટે સારા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!