આજથી પહેલા આવું વિચિત્ર કબુતર પહેલા ક્યારેય નહીં જોયું હોય…! વીડિયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો…

સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થયેલા વિચિત્ર વીડિયો જોઈને આપણે લોકો પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ઘણી વખત તો સોશિયલ મીડિયા પર આપણે કોઈ દિવસ ન જોયેલા પ્રાણી અને પશુઓના પણ વિડીયો વાયરલ થતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિચિત્ર પ્રકારનું કબૂતર જોવા મળી રહ્યું છે. આ કબુતર બધા કબૂતર થી કંઈક અલગ જ છે. કારણકે કબૂતરનું મોઢું સામાન્ય કબુતરના મોઢા કરતા મોટું છે અને તેના પગ પણ સામાન્ય કબુતર ના પગ કરતાં મોટા છે.

આ વિચિત્ર કબુતર નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે, આ વિડીયો આપણા દેશનો નથી પરંતુ વિદેશનો છે. એક વ્યક્તિએ આ વિચિત્ર કબુતર જોઈને તેનો વિડીયો ઉતારી લીધો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો આ વિડીયો પ્લેટફોર્મ એક્સ પર figen નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને લોકો વીડિયો જોઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*