આવી સોનાની દુકાન પહેલાં ક્યારેય નહીં જોઈ હોય..! અહીં મળી રહ્યું છે માત્ર 2500 રૂપિયાનું એક તોલા સોનું… મિત્રો આ વાત મજાક નથી પરંતુ એકદમ સાચી છે…

Published on: 6:30 pm, Sat, 4 February 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. ખાસ કરીને દેશભરમાં સોના-ચાંદીના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. જેના કારણે સોનુ લેવું હવે એક સપનું બની ગયું છે. મિત્રો આજકાલ એક તોલા સોનાનો ભાવ 58,000 ની આસપાસ ચાલી રહ્યો છે. આ કારણોસર સામાન્ય વ્યક્તિ માટે આજે સોનું લેવું એક સપનું બની ગયું છે.

મિત્રો આજે અમે તમને એક એવી સોનીની દુકાન વિશે જણાવવાના છે. જેની દુકાનના સોનાનો ભાવ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો આ દુકાનમાં એક તોલા સોનાનો ભાવ ફક્ત 2,500 થી 3000 રૂપિયા છે. આ વાત તમને મજાક લાગતી હશે પરંતુ મિત્રો આ વાત એકદમ સાચી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે એક સોની પોતાના દુકાન તમામ ગ્રાહકોને 2500 રૂપિયામાં તોલું સોનુ આપી રહ્યો છે. આ સોનું એકદમ સાચું છે તે દુકાનના માલિકે દાવો કર્યો છે અને આ સોનુ ભારતમાં તમે ગમે ત્યાં ચેક કરાવી શકો છો તેઓ પણ દાવો કર્યો છે. મિત્રો તમને જણાવી દે કે આ સોનાની દુકાનનું નામ ગીરી ઝવેર મહેલ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ જ્વેલર્સ કલ્યાણપુરમાં આવેલું છે. આ દુકાનની માલિક એક વૃદ્ધ મહિલા છે અને તેઓ દુકાન પર આવતા લોકોને 2500 થી 3000 રૂપિયાના ભાવે સોનાના દાગીના આપે છે. આ દુકાનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તેમનો દાવો છે કે આ સોનું એકદમ અસલી છે. તમે સોનાને કોઈપણ જગ્યાએ ચેક કરાવી શકો છો. આ એકદમ અસલી સોનું છે એટલે દૂર દૂરથી લોકો અહીં સોનું ખરીદવા માટે આવી રહ્યા છે. સમગ્ર દેશભરમાં આ દુકાનની ચર્ચા હાલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવી સોનાની દુકાન પહેલાં ક્યારેય નહીં જોઈ હોય..! અહીં મળી રહ્યું છે માત્ર 2500 રૂપિયાનું એક તોલા સોનું… મિત્રો આ વાત મજાક નથી પરંતુ એકદમ સાચી છે…"

Leave a comment

Your email address will not be published.


*