દીકરી મારી લાડકવાઈ…! દીકરીની વિદાય પહેલા માં-બાપે કર્યું એવું કાર્ય કે…વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…

Published on: 6:14 pm, Thu, 25 August 22

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણી વખત અમુક એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે પણ રડી પડતા હોઈએ છીએ. ત્યારે તેઓ જ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

હાલમાં માતા-પિતા અને તેની દીકરીના પ્રેમનો એક અનોખો સંબંધ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. આ વીડિયોમાં એક યુવતીના માતા-પિતા તેની દીકરીના પગ પાણી અને દૂધથી ધોવે છે અને પછી આ પાણી પી જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. ત્યારે ત્યાં નીચે બેઠેલા યુવતી ના પિતા દીકરીના પગ પાણીથી ધોવે છે અને ત્યારબાદ દીકરીના પગ દૂધથી ધોવે છે. ત્યારબાદ પિતા તે દૂધ પી જાય છે અને દીકરીની માતા પણ તે દૂધ પી જાય છે.

ત્યારબાદ પિતા ટુવાલથી દીકરીના પગ લુછે છે. ત્યારબાદ દીકરી લાલ રંગથી ભરેલી થાળીમાં પગ મૂકે છે. પછી દીકરી સફેદ રંગના કાપડ પર પોતાના પગલા પાડે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો IAS અધિકારી સંજય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી પણ વધારે લોકો એ જોયો છે. આ ઉપરાંત 6,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કર્યો છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરી મારી લાડકવાઈ…! દીકરીની વિદાય પહેલા માં-બાપે કર્યું એવું કાર્ય કે…વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*