હાલ સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે વાત કરીએ તો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર અને પશ્ચિમના પવન કે તે તેને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. ભારતની અંદર ચોમાસુ બેસવાની અસર પણ દેખાઈ આવે છે. ત્યારે 2022 થી અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારો એવો વરસાદ પડવાનો છે.
હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 2022 ની અંદર ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ પડવાનો છે ત્યારે તેમણે વધુમાં કહ્યું હતું કે સારામાં સારો વરસાદ ક્યારે થવાનો છે અને તેની તારીખો પણ જણાવી છે. એટલું જ નહીં સમગ્ર રહસ્યોની બે મહત્વની નદી એવી જળ વિસ્તારની અંદર વધવાની સાથે સાથે દેશની ગંગા અને યમુના નદીમાં ઘોડાપૂર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ખાસ આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું એવું રમઝટ બોલાવવાની છે. ત્યારબાદ શ્રીલંકા ચોમાસુ આગળ વધીને ટૂંક સમયમાં જ કેરળના દરિયાકાંઠે પહોંચવાનું છે તેમજ પશ્ચિમી પવનો વરસાદ ની અંદર આવનારા મહિનાની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
એવામાં 8 જૂનની આસપાસ સમગ્ર રાજ્યની અંદર ખૂબ સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના ખેડૂતોને ફાયદો થવાની સાથે સાથે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી અને તાપી નદીના જળ વધવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ખરેખર તો અને જુલાઈ મહિનાની અંદર ભારે વરસાદ થાય છે.
પરંતુ આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસુ બેસી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જણાવતા કહીશ તો મોટી મોટી નદીઓનું જળ વધવાને કારણે ડેમમાં પાણીની અંદર પણ આવક થવાની છે જેને કારણે ખેડૂતોની તથા પીવાના પાણીમાં વધારો થવાનો છે અને ખેડૂતોને પડેલી મુશ્કેલીઓ પણ દૂર થવાની છે.
ત્યારે વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ તો પીવાના પાણીની પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેવી મુશ્કેલીઓ પણ દૂર થઇ શકે છે, ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ જોરદાર આગમન થવાનું છે.
એની સાથે ચોમાસુ ખૂબ જ સારું રહેવાનું છે. ટૂંક સમયમાં જ ચોમાસુ પોતાનું રમઝટ શરૂ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહિ ઉત્તર ભારતની નદીઓ માં જુલાઈ મહિનાની અંદર ઘોડાપૂર આવવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સાથે સાથે ખેડૂતોને પણ ફાયદો થવાનો છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!