દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદ થી આવ્યા માઠા સમાચાર,જાણો

Published on: 3:32 pm, Sun, 15 November 20

અમદાવાદ સિવિલ દિવાળીના તહેવારના દિવસે એક માઠા સમાચાર લાવી છે. કોરોના ઇમર્જન્સી દર્દીઓની વણઝાર લાગી છે. તાબડતોડ અમદાવાદ સિવિલમાં ત્રણ નવા વોર્ડ ચાલુ કરવામાં આવ્યા વધતા જતા કેસને લઇને ડો.રાકેશ જોષી નું નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેમણે જણાવ્યું કે,કોરોનાના ગંભીર 91 દર્દીઓ નોંધાયા છે જ્યારે ચીનમાં કોરોના 134 દર્દીમાંથી 91 દર્દીની હાલત ખુબ જ ગંભીર છે.

દિવાળીની અડધી રાતે સિવિલમાં એક વોર્ડ ખોલવામાં આવ્યો હતો અને કાળી ચૌદસના દિવસે બે વર્ષ ખોલવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક ના આકડા ફરી એક વખત 1000 ને પાર પહોંચી ગયા છે. એક દિવસ માં કોરોના ના 1124 નવા કેસ નોંધાયા છે અને કોરોના થી એક દિવસમાં.

995 લોકો સ્વસ્થ થયા છે.ગુજરાતમાં કોરોના ના એક જ દિવસમાં છ લોકોનાં મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં કોરોના થી ફૂલ મૃત્યુઆંક 3797 થયો છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 12512 થઈ ગઈ છે. અમદાવાદ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદ થી આવ્યા માઠા સમાચાર,જાણો"

Leave a comment

Your email address will not be published.


*