ગુજરાત રાજ્યમાં ભાજપે જીતેલી આઠ બેઠકોની જીતનો શ્રેય આ લોકોને જાય છે, નામ સાંભળીને થઈ જશો ચકિત

Published on: 3:44 pm, Sun, 15 November 20

ગુજરાત રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણી પરિણામ આવતા ની સાથે કોંગ્રેસમાં જ્યારે ભૂકંપ આવ્યો હોય તેવો રાજકીય માહોલ સર્જાયો હતો. કોંગ્રેસે આઠમાંથી એક પણ બેઠક પર જીત મેળવી ન શકી હતી. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ માટે જેટલું ખૂબ જ આશા ન હોવા છતાં પણ કોંગ્રેસ પાણીમાં બેસી ગઈ અને બીજેપી ભ્રષ્ટાચાર,ભૂખ, મોંઘવારી જેઓ અનેક પ્રશ્નોથી ઘેરાયેલી હોવા છતાં ભાજપની સાથે બેઠક ઉપર જીત થતા.

દરેક લોકોના મનમાં એક પ્રશ્ન અનુભવી રહ્યો છે કે આનો શ્રેય કોને જાય છે?ભાજપમાં આઠ બેઠક પર ભવ્ય જીત મેળવતા ખૂબ જ ખુશીનો માહોલ સર્જાયો હતો અને અસફળતાનું યસ વિજય રૂપાણી અને સી.આર.પાટિલ ને મળ્યો પરંતુ ખરેખર ભાજપની આઠ સીટ પર થયેલી.

જીતનો શ્રેય કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, રમેશ ચાવડા અને પરેશ ધાનાણીને મળવો જોઈએ કારણકે આ ત્રણેય નેતાઓની બેદરકારી અને.

આયોજન વિનાની વ્યૂહરચના તેમજ એકબીજાને નીચા પાડી મોટા થવાની લલાસાએ ભાજપને જીતાડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!