આ મહિલાની દાદાગીરી તો જુઓ… દબંગ મહિલાએ ડોલ બુથમાં બેઠેલી મહિલા કર્મચારી સાથે એવી હરકત તરીકે… વિડીયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

Published on: 6:18 pm, Tue, 18 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો સામે આવી રહ્યા છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક વિડીયો અત્યારે ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક મહિલા ટોલ કર્મચારીને ધૂલાઈ નો વિડીયો સામે આવ્યો છે. દબંગ પ્રકારની મહિલાએ દાદાગીરી કરતા ટોલબૂથમાં ઘૂસી જઈને મહિલા કર્મચારીને માર માર્યો હતો.

સાથે ગાળો દેતી નજરે આવી રહી છે, તમામ ટોલ કર્મચારીઓ હાજર હોવા છતાં કોઈપણ ગાળા ગાળી કરતી મહિલા ને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. એક મહિલાએ દાદાગીરી દેખાડતા મહિલા કર્મચારી સાથે મારપીટ કરી અને તેને અપશબ્દ બોલી હતી.

વિગતવાર જાણીએ તો ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં હાઇવે પર ટોલ કર્મીઓ સાથેના ગેરવર્તણૂકની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી મહિલાએ ટોલ ફ્રી માંગવા પર ટોલ બૂથમાં ઘૂસીને મહિલા કર્મચારી સાથે મારપીટ કરી હતી.

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ છે, ફરિયાદ ના આધારે પોલીસે આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી છે. આ ઘટના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના લુહારલી ટોલની બતાવવામાં આવી રહી છે. મહિલા ટોલકર્મી સાથે માર્કેટ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ટોલ પ્લાઝા પર આરોપી મહિલાએ દાદાગીરી દેખાડતા ટોલ કેબીનમાં ઘૂસીને મહિલાના કર્મીને ડરાવી ધમકાવી અને ત્યારબાદ તેના વાળ ખેંચ્યા, તેનું મોં દબાવ્યું અને પછી તેને ખુરશીમાંથી નીચે પાડી દીધી. આ ઘટના મામલે પોલીસે જણાવ્યું કે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે કર્મચારીઓ હાજર હોવા છતાં મહિલા ને કોઈએ ઉભા કરવાની તસ્દી પણ લીધી ન હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહિલાની દાદાગીરી તો જુઓ… દબંગ મહિલાએ ડોલ બુથમાં બેઠેલી મહિલા કર્મચારી સાથે એવી હરકત તરીકે… વિડીયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*