અદાણી ને પાછળ છોડી મુકા કાકા અંબાણી નીકળ્યા આગળ, જાણો દુનિયાના ટોપ 10 માં કેટલા છે આપણા ગુજરાતીઓ?

મિત્રો વિશ્વના અમીરો ની માહિતી આપતી વેબસાઈટ ફોબસે તાજેતરમાં વિશ્વના ટોચના અમીર લોકોની યાદી જાહેર કરી છે અને તેના જાહેર કરાયેલા 2024 ના અબજોપતિઓની યાદી અનુસાર ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી

એક સમયના નંબર એક હતા અને આ સાથે તે ફોબ્સની યાદીમાં ટોપ 10 માં છે.આપને મિત્રો જણાવી દઈએ કે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નવમા નંબર ઉપર છે અને તેઓ પાસે 116 બિલિયન ડોલર ની નેટવર્થ છે. તો તમને એમ હશે કે પ્રથમ નંબર ઉપર કોણ તો પ્રથમ નંબર પર બર્નાડ આનોલ્ટ

જે 233 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં છે અને યાદીમાં બીજા નંબરે અમેરિકાના એલન મસ્ક છે જેની કુલ સંપત્તિ 195 બિલિયન ડોલર છે.મિત્રો ત્રીજા નંબરે અમેરિકાના ઝેફ બેઝોસ છે તેમની સંપત્તિ 194 અબડ ડોલરની છે અને ચોથા નંબરે મેટા ના સ્થાપક માર્ક ઝુકર બક છે અને પાંચમા નંબરે લેરી એલિસન છે

અને છઠ્ઠા નંબરે ઓરેન બફેટ છે અને સાતમા નંબર ઉપર બિલ ગેટ છે અને આઠમા નંબર ઉપર સ્ટીવ બાલમર છે અને દસમા નંબર ઉપર આલ્ફાબેટના સીઈઓ લેરી પેજ છે. આ દસ અમીરોની યાદીમાં આપણા ગુજરાતી મુકેશભાઈ અંબાણી છે જ્યારે ગૌતમ અદાણી નો સમાવેશ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*