ગુજરાત રાજ્યમાં સતત ઠંડીનું પ્રમાણ વધતું હોવાનું જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 24 જાન્યુઆરી થી ફરીથી ભારે ઠંડી પડવાની આગાહી કરી છે અને તાપમાન તાપમાન ચાર ડિગ્રીનો ભારે ઘટાડો જોવા મળશે.
૨૪થી ૨૬ જાન્યુઆરીની વચ્ચે રાજ્યમાં ચાર ડિગ્રી તાપમાન કરતા બધા શહેરોમાં અલગ-અલગ તાપમાન રહેશે અમરોલીમા 11 ડિગ્રી, રાજકોટમાં12 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી, વલસાડમાં૧૦ ડિગ્રી, પોરબંદરમાં૧૨ ડિગ્રી, દીવમાં 13 ડિગ્રી.
સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી, ભાવનગરમાં ૧૫ ડિગ્રી, વડોદરામાં ડિગ્રી અને સુરતમાં 17 ડિગ્રી તાપમાન જોવા મળશે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘર છે.
અને આગામી ત્રણ-ચાર દિવસો બાદ રાજ્યમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાન ઘટશે તેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછું.ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ કરશે.
અને રાજ્યમાં વરસાદ નું પ્રમાણ પણ જોવા મળી શકે છે.ગુજરાતમાં અમદાવાદ શહેરમાં ઉત્તમ તાપમાન કરતાં આગામી ત્રણ-ચાર દિવસો માં રાજ્ય નું તાપમાન ૧૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!