સરકારે અનલૉક 4.0 માં દેશભરમાંથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાના ઉપાયો સાથે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આજથી વિદ્યાર્થીઓ ફરીથી એકવાર શાળાઓમાં જઈ શકશે. કોરોના મહામારી ના કારણે છેલ્લા કેટલાક મહિનાથી શાળાઓ બંધ હતી. જોકે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં શાળાઓ ખુલશે અને તેજ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળામાં આવી શકશે.આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે.
નવી ગાઇડલાઇન્સ બહાર પાડતા ગૃહમંત્રાલય કહ્યું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના શાળાઓના 50 ટકા ટીચીંગ સ્ટાફ અને 50 ટકા વિદ્યાર્થીઓને શાળાઓમાં આવવાની મંજૂરી આપી શકે છે.વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષા જાતે કરવી પડશે અને તમે સોશિયલ સાયન્સ નું પાલન કરીને સરકાર શાળાઓ શરૂ કરવાનું આદેશ આપ્યો છે.
ગાઈડ લાઈન માં ભારપૂર્વક કહેવાયું છે કે શાળાઓએ કોરોનાવાયરસ ની રોકથામ માટે પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરવું પડશે.શાળાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય શાળાઓ ખોલવાના.
તેના પરિવહન શાળા ચાલુ કરવાનું સમગ્ર પ્લાનિંગ અને સ્વચ્છતા સંબંધી તમામ દિશાનિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment