કિંજલ દવે અને મમતા સોનીનો આવો સુંદર લુક ક્યારેય નહીં જોયો હોય, તેમના આ નવા અને ખાસ તસવીરો જોઈને…

Published on: 12:01 pm, Wed, 28 February 24

આપણે બધા લોકો ગુજરાતી ફિલ્મ ના અને અભિનેતાઓ અભિનેત્રીઓના ચાહકો છે. આજે આપણે મમતા સોની અને કિંજલ દવેની વાત કરવાના છીએ ત્યારે આપને જણાવી દઈએ કે મમતા સોની તો મૂળ રાજસ્થાન રાજ્યના અજમેરના રહેવાસી છે

અને કિંજલ દવે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જેસંગપરાના વતની છે. કિંજલ દવે તો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અનેક દેશ વિદેશમાં કાર્યક્રમ આપેલા છે અને પહેલા મમતા સોની અને વિક્રમ ઠાકોર ની જોડી ખૂબ જ પ્રખ્યાત હતી

અને ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવતા હતા.મિત્રો વાત કરવામાં આવે તો મમતા સોની અને સિંગર કિંજલ દવે અને ગીત અથવા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળે છે ત્યારે તેઓના એવા ઘણા ફોટા વાયરલ થયા છે જેને જોઈને ચાહક લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

ગાંધીનગર હાઇવે ઉપર આવેલા એક ગોલ્ફ ક્લબમાં જાણીતી સિંગર કિંજલ દવે અને મમતા સોની ની એક ગીત નું શૂટિંગ ચાલી રહ્યું છે જેના ઘણા બધા તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ તસવીરની અંદર બંને દુલ્હન જેવો શણગાર કર્યો છે ને તેઓ બંને ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કિંજલ દવે અને મમતા સોનીનો આવો સુંદર લુક ક્યારેય નહીં જોયો હોય, તેમના આ નવા અને ખાસ તસવીરો જોઈને…"

Leave a comment

Your email address will not be published.


*