શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોના થવાની બીક? એની પાછળનું આ છે કારણ

246

પાંચમી ઓગસ્ટે થયેલા અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન નો કાર્યક્રમ માં 200 થી પણ વધારે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા . કોરોના નું સંક્રમણ આ કાર્યક્રમ માં ન ફેલાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા . સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કાર્યક્રમને વિધિ વત રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.આકાર્યક્રમપ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીથી લઇ ને દેશના અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. રામમંદિર ના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કોરોના નું સંક્રમણ ના ફેલાય તે માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ હતી . જોકે થોડા સમય પહેલા મીડિયા એજન્સી દ્વારા માહિતી મળી રહી છે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અયોધ્યાના ટ્રસ્ટના મહંત ને કોરોના પોઝિટિવ આવેલ છે.

રામ મંદિરના ભૂમિપૂજન ના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં અનેક વખત મહંતના ના નજીક આવીને વિધિવત રીતે કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો. જોકે હવે મોટો પ્રશ્ન એ છે કે શુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હોમ આઈસોલેશન થશે?

દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રામ મંદિરના મહંત શ્રી ગોપાલદાસની નજીક આવ્યા હોવાથી પ્રધાનમંત્રીનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે કે નહીં ? અને આ ઉપરાંત આવતી કાલે સ્વાતંત્ર દિવસ હોવાથી શુ પ્રધાનમંત્રીશ્રી રાષ્ટ્રધ્વજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે? હવે દરેક પ્રશ્નનો જવાબ આગામી સમય જ બતાવશે .