સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાક ના ભાવ

રાજકોટની ધોરાજી APMC માં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 8705 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 7980 રૂપિયા છે. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8400 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6700 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદમાં કપાસનો મહત્તમ ભાવ 8390 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6445 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં મગફળીના મહત્તમ ભાવ 6100 રૂપિયા અને સરેરાશ ભાવ 5250 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 5835 રૂપિયા અને સરેરાશ ભાવ 5325 રૂપિયા નોંધાયો છે.બનાસકાંઠા મગફળીનો મહત્તમ ભાવ 6605 અને સરેરાશ ભાવ 5655 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2010 રૂપિયા અને સરેરાશ ભાવ 1917 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2105 રૂપિયા અને સરેરાશ ભાવ 2055 રૂપિયા નોંધાયો છે. દાહોદમાં ઘઉં નો મહત્તમ 2200 રૂપિયા અને સરેરાશ ભાવ 2150 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 2105 રૂપિયા અને સરેરાશ ભાવ 1778 રૂપિયા છે. ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 2240 રૂપિયા અને સરેરાશ ભાવ 1830 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1625 રૂપિયા અને સરેરાશ ભાવ 1450 રૂપિયા નોંધાયો છે.

જામનગરમાં જુવાર નો મહત્તમ ભાવ 1900 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા છે. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 2105 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા છે.મહેસાણા માં જુવાર નો મહત્તમ ભાવ 1900 રૂપિયા અને સરેરાશ ભાવ 1750રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*