ગુજરાતની આ માર્કેટયાર્ડમાં મગફળીની થઈ આટલી આવક ખેડૂતોને થયો લાભા-લાભ

મગફળી ની સિઝન શરૂ થતાં ગોંડલ માર્કેટયાર્ડમાં દસ હજાર ગુણી નવી મગફળીની આવક થયેલ છે. મગફળી ના 20 કિલોના 850 થી 1000 સુધીના ભાવ ખેડૂતોને મળે છે. મગફળીની આવક માં દિનપ્રતિદિન વધારો થતો રહેશે.ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિયાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દરેક ખેડૂત ભાઈઓને જણાવે છે કે મગફળી સૂકવીને લાવવી જેથી કરીને ખેડૂતોને પૂરતા ભાવ મળે.

ખેડૂત ભાઈ ઓને ખેતપેદાશોના સારો ભાવ મળી રહે છે.ખેડૂતોનો માલ ન બગડે તે માટે સમયસર તોલ થઈ જાય અને માલ ને વધારે માં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.

ખેડૂતો માટે સારા સમાચાર છે કે ખેડૂતોએ કરેલી મગફળીની આવક માર્કેટયાર્ડમાં હાલના સમયમાં સારી મળી રહી છે. ખેડૂતોને સારી આવક મેળવતા હાલના ગુજરાતના ખેડૂતો ખૂબ જ રાજી છે. આપણે જણાવી દઈએ કે મગફળીના એક મણ ની કિંમત 850 થી 1000 સુધીની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*