રશિયન વેક્સિન ઘેરાઈ વિવાદમાં, ટેસ્ટિંગ કર્યા બાદ સામે આવ્યો કંઈક આવું

સમગ્ર વિશ્વભરમાં હાલ ઘાતક જીવલેણ કોરોનાવાયરસ ની સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે ભારતના પાડોશી દેશી વેક્સિન બનાવવાનો દાવો કર્યો હતો . રશિયન રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે દુનિયાની સૌ પ્રથમ રસી બનાવવાનો દાવો કર્યો હતો .તેવામાં શરૂઆતથી દુનિયાભરના વૈજ્ઞાનિકો આ રસી અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે . આ રસી નું બીજા સત્ર નું ટ્રાયલ કરવામાં આવ્યું નથી. ત્યારે હવે ડેઇલી મહેલમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે રશિયાની કોરોના રસી નું માત્ર 38 લોકો પર કરવામાં આવ્યું છે.આ સિવાય રસીની અનેક સાઇડ ઇફેક્ટ હોવાનું પણ સામે આવેલ છે.

આરસી વિશે અન્ય એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રશિયા ની રસી ની સાઇડ ઇફેક્ટ તરીકે માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ , નાક માંથી પાણી પડવું ,ગળું ખરાબ થવું વગેરે સામેલ છે.

આ સિવાય રસીના રજીસ્ટર માટે જે કાગળ આપવામાં આવ્યા હતા તેમાં પણ લખવામાં આવ્યું હતું કે કોરોના મહામારી ના કારણે રસીના પ્રભાવને લઈને કોઈ ક્લિનિક ટ્રાયલ કરવામાં આવેલ નથી. આ કારણસર સમગ્ર દુનિયાભરના વૈજ્ઞાનિકો ને દુઃખ છે કે આ રસી લોકો પર ભયજનક ન થાય . રસીના કારણે આ પરિસ્થિતિનું વિકરાળ સ્વરૂપ ધારણ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે 45 દિવસ માં 31 ઘટના સામે આવેલ છે.

રસી 18 થી 60 વર્ષના વાય સુધીના લોકોને જ આપવામાં આવશે . ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી કોઇપણ મહિલાને આ રસિનું સેવન કરાવવામાં આવશે નહીં . કારણકે આ લોકો પર આ રસી ની કેવી અસર થશે એવું કાંઈ જાણવા મળેલ નથી.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*