કોરોના મહામારી વચ્ચે ખાધચીજોમાં થયો બેફામ વધારો, જાણો વિગતે.

94

આંતરરાષ્ટ્રીય ફૂડ તેલમાં તેજી જેવા કારણો એ ભાજપમાં મોંઘવારી ભડકી છે. જનતાની બાબતે છે તે આવશ્યક ચીજવસ્તુઓમાં થઈ રહેલો ભાવવધારો હજુ આગળ વધે તેમ છે. ફૂડતેલ નો ભાવ હાલ 70 ડોલર છે તે ચાલુ મહિનામાં જ 75 ડોલર પહોંચવાની શક્યતા છે.

સમગ્ર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ અસર થઇ શકે તેમ છે અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે ચાલુ વર્ષના અત્યાર સુધીના અઢી મહિનામાં જ પેટ્રોલ-ડીઝલ 33% મોંઘું થઈ ગયો છે. ફૂડની સાથોસાથ ખાધ તેલ સહિત ની આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઈ છે.

મોંઘા ફૂડ ની અસર માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી શકે તેમ છે.ફૂડ તેલ ની અસરે મોંઘા થતા પેટ્રોલ-ડીઝલની સીધી અસર ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પડી હોવાનું સ્પષ્ટ છે અને તેની આડકતરી અસરો ઉદ્યોગ પર છે.

ઉદ્યોગોમાં ઈંધણ નો ઘણો મોટો વપરાશ છે અને ઉપરાંત માલની હેરફેરમાં ભાડા વધારા થી એફ.એમ.સી.જી સહિતની કંપનીઓની પ્રોડક્ટ ના ભાવ વધારવા પડ્યા છે. ઉદ્યોગોમાં કાચા માલના ભાવવધારાએ ઉહાપોહ છે.

છેલ્લા બે-ત્રણ મહિનાથી શરૂ થયેલા ભાવ વધારાના દોરમાં ભારતીય ફુગાવો પાંચ ટકાથી અધિક વધી ગયો છે. મોંઘવારીનું વિષચક્ર એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે અને ફેબ્રુઆરી માં 2021 માં મોંઘવારીનો વૈશ્વિક ભાવાંક સાત વર્ષ ની ઊચી સપાટીએ પહોંચ્યો છે.

જુલાઈ 2014 પછી પ્રથમ વખત મોંઘવારી ભાવાંક 116 થાય છે. અર્થશાસ્ત્રીઓએ એવો આદેશ કરી રહ્યા છે કે ફૂડ તેલની તેજીથી પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘું થશે એટલે કોરોના નો ઝટકો સહન કરનાર અર્થ તંત્ર ને ઉભુ કરવામાં નવી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!