કોરોના મહામારી વચ્ચે અમેરિકાએ ભારત ને આપ્યો મોટો ઝટકો, જાણો વિગતે.

Published on: 7:56 pm, Sat, 27 March 21

ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વધારે ને વધારે મજબૂત બની રહ્યા છે.પછી સેન્ય સમજૂતીઓ હોય કે વિદેશ નીતિની બાબતો પરંતુ નવી ચૂંટાયેલી બાઈદન સરકારે ભારત પર વ્યાપાર શેત્રે પ્રતિબંધ લગાવતા બંને દેશોની વ્યાપારી નીતિને આંશિક ફટકો પડયો છે.

અમેરિકા એ ભારતમાંથી પાર્ક અને પોર્કના ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.આમ કરવા પાછળ અમેરિકાએ ભારત ને આફ્રિકી સ્વાઇન પ્રભાવિત દેશોની લિસ્ટમાં સામેલ કરવાનું છે.

એક સંઘીય જાહેરનામા માં અમેરિકાના કૃષિ,પક્ષી અને શાકભાજી આરોગ્ય નિરીક્ષણ સેવા વિભાગ એ કહ્યુ કે,આફ્રિકન સ્વાઇન દ્વારા અસરગ્રસ્ત ગણાતા શેત્રો ની યાદીમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એએસ એફ જંગલી અને ઘરેલું પિગમાં થતાં એક ખૂબ ચેપી રોગ છે અને આ પિગમાં ઝડપથી ફેલાઈ શકે છે. કૃષિ વિભાગે કહ્યું કે, અમે આ કાર્યવાહી 13 મે 2020 ના રોજ કરી હતી.જયારે રોગ ની પૃષ્ટિ થઈ હતી.

અને હવે તેઓ નોટિસ પાઠવી રહા છે.ભારતમાંથી પો ઉત્પાદન જેમાં કેસિંગ પણ સામેલ છે.અમેરિકામાં એએસએફ ફેલાવવાના જોખમને ઘટાડવા માટે નિર્ધારિત એપી એચઆઇએસ આયાત પ્રતિબંધોને આધીન છે.

ગયા વર્ષે 9 મેના રોજ ભારતના વેટરનીટી ઓથોરિટીઝે એપીએચઆઇએસ ને દેશમાં એએસએફ ની હાજરી વિશે માહિતી આપી હતી.

આ પ્રકોપને અટકાવવા માટે 13 મે 2020 ના રોજ એપીએચ આઇએસએ ભારત ને એવા વિસ્તારોની સૂચિમાં સામેલ કર્યો જ્યાં એએસએફ હાજર છે અથવા માનવામાં આવે છે કે તે શંકાશબ્દ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે અમેરિકાએ ભારત ને આપ્યો મોટો ઝટકો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*