કોરોના મહામારી વચ્ચે વિમાન સેવા ને લઈને ભારત સરકારે લીધો મોટો નિર્ણય.

175

ભારત અને બ્રિટન વચ્ચે કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન ના કારણે ફ્લાઇટ બંધ કરવામાં આવી હતી.8 જાન્યુઆરીથી ફરીથી વિમાન સેવા કાર્યરત કરવામાં આવશે તેવો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હરદીપસિંહ પૂરી એ ટ્વીટર પર ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી સુધી બંને દેશો વચ્ચે.

મુંબઈ,દિલ્હી,બેંગ્લોર અને હૈદ્રાબાદ માટે માત્ર 15 ફ્લાઇટ પ્રતિ સપ્તાહ ઉડાન ભરશે.હરદીપસિંહ પુરીના કહેવા અનુસાર બ્રિટનમાં કોરોનાવાયરસ ના નવા સ્ટ્રેન સામે આવ્યા બાદ ભારત અને યુરોપીયન દેશ વચ્ચે વિમાન સેવા રદ કરવામાં આવી હતી. આ ભારત સરકારે લીધો મોટો નિર્ણય.

23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી હતી અને હવે આ સમયગાળામાં વધારો કરવામાં આવ્યા હતા.

થોડા સમય આ હવાઈ સેવા બંધ થવાના કારણે મુસાફરો અટકી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!