સુરતમાં એક યુવકે બંગલામાં ઘૂસીને દીકરીની નજર સામે માતા ને છરી ઘૂસાડી દીધી, મહિલાને તાત્કાલિક…

Published on: 6:11 pm, Fri, 20 August 21

આજકાલ અવારનવાર ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતની એક ઘટના સામે આવી છે આ ઘટના સુરત વેસુ વિસ્તારના હિના બંગલોઝની છે. મળતી માહિતી અનુસાર યુવક બંગલામાં ઘૂસી ને દીકરી ની નજર સામે માતાના શરીરમાં છરી ધુસાવી દે છે.

મળતી માહિતી મુજબ આ યુવક તેમનો ઓળખીતો છે.  આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે ખાનગી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

માહિતી માહિતી મુજબ મહિલા નો બંગલો વેચી દેવું ભરપાઈ કરવાની વાત સમાનતા રાજુભાઈ નામના વ્યક્તિએ મહિલાના શરીરમાં છરી ધુસાવી ને ભાગી ગયો હતો.

આ માહિતી તેમના પુત્ર આપી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત મહિલાની દીકરીએ જણાવ્યું કે મમ્મી અને બહેન ઘરમાં એકલા હતા. ત્યારે તેમના ઓળખીતા રાજુભાઈ નામના વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયા અને મમ્મી સાથે ઝગડવા લાગ્યા અને ત્યારબાદ મમ્મીના પેટમાંથી છરી ધુંસાવી ને ત્યાંથી ભાગી ગયો હતો.

ત્યારબાદ મમ્મી ને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ માતાની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને હાલમાં ઓપરેશનમાં હોય તેવું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે રાજુભાઈ નામના વ્યક્તિ તમને પરેશાન કરી રહ્યા છે. જે બાબતે અમે ખટોદરા પોલીસ સ્ટેશનમાં કેસ પણ કર્યો છે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે તેવો અમારો મકાન વેચીને પોતાના દેવાની ભરતભાઈ કરવાનું આયોજન કરી રહ્યા હતા તે કારણે થોડા ટાઈમ પહેલા અમારી સાથે માથાકૂટ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!