બહેનની હલ્દી રસમમાં નાના ભાઈ કંઈક એવું કર્યું કે…બહેને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી… વિડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

Published on: 12:16 pm, Fri, 15 December 23

હાલમાં તો સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તમે લગ્નના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં એક લગ્નનો ઈમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે.

વાયરલ થયેલા વિડિયો વિશે વાત કરીએ તો, તમે જોઈ શકો છો કે એક દીકરીના લગ્ન છે. દીકરીના લગ્નની હલ્દી રસમ ચાલી રહી છે. આ દરમિયાન હલ્દી રસામોમાં બહેનને તેનો નાનકડો એવો ભાઈ પીઠી લગાડવા આવે છે.

આ દરમિયાન નાનકડા એવા ભાઈ બહેનને જોઈને કંઈક એવું કર્યું કે ત્યાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા અને બહેન પણ રડી પડી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભાઈ પોતાની બહેનને હલ્દી લગાડવા માટે આવે છે.

પછી તે પોતાની બહેનના મોઢા ઉપર અને હાથ પર અડધી લગાડે છે અને પછી ભાઈ પોતાની બહેનને જોઈને તેના પગમાં માથું રાખીને રડવા લાગે છે. પોતાના નાનકડા એવા ભાઈને જોઈને બહેન પણ રડી પડી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં આજુબાજુ ઉભેલા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

હાલમાં આ ઈમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ફેસબુક પર Zee 24 Kalak ન્યુઝ એ પોતાના ઓફિશિયલ પેજ પર શેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "બહેનની હલ્દી રસમમાં નાના ભાઈ કંઈક એવું કર્યું કે…બહેને ધ્રુસકેને ધ્રુસકે રડી પડી… વિડિયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*