જૂનાગઢમાં એક વકીલ ના ઘરમાં ઘૂસીને વકીલો લઈ લેવામાં આવ્યો જીવ, વકીલના બે સંતાનો થયા અનાથ…

Published on: 4:31 pm, Mon, 6 September 21

આજકાલ દિવસેને દિવસે જીવ લઈ લેવાની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે તેવી જ એક ઘટના જુનાગઢ ની સામે આવી છે. બધી માહિતી અનુસાર જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા વકીલ નિલેશભાઈ દાફડાનો રવિવારના રોજ જીવ લઈ લેવામાં આવ્યો હતો.

વકીલનું જીવ લઈ લેવાનું કારણ હજી પણ સામે આવ્યું નથી. હાલમાં ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવી છે.

ઉપરાંત હાલમાં વકીલોની નિલેશભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મોડી રાત્રે વકીલ નિલેશભાઈ ના ઘરમાં જ તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ઘરમાં નિલેશભાઈ ના પત્ની અને તેમના બે સંતાનો પણ હાજર હતા. આ ઘટનાના કારણે આખા શહેરમાં અફરાતફરી મચી ગઇ છે. ઘટનાની જાણ થતા શહેરની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને પરિવારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે કે વકીલને કોઈની સાથે માથાકૂટ કે કોઇની સાથે મનેદુઃખની ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

થોડાક દિવસો પહેલા જ આવી જ એક ઘટના કચ્છના રાહ પર વિસ્તારમાં બની હતી એમાં પણ શહેરના ધારાસભ્ય નો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!