રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મહત્વ નિવેદન

202

ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી ત્યાર બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં આજરોજ કેબિનેટ બેઠકમાં કરવા આવેલ ચર્ચા વિશે જણાવ્યું હતું.નાયબ મુખ્યમંત્રી આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે,રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓ થી નારાજ છે એટલે સમગ્ર દેશમાં ફરશે પણ ગુજરાત નહીં આવે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે,કોંગ્રેસના નેતાઓની માંગતા હતા રાહુલ ગાંધી ગુજરાત નહીં આવે કારણકે ગુજરાત કોંગ્રેસ થી તેમના નેતા નારાજ છે.જોકે, ગુજરાતના મતદારો નારાજ હોય જ ને એમ કરીને તેમણે ટોણો પણ માર્યો હતો. આ સાથે તેમણે પેટા ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો કોંગ્રેસ પર ગંભીર આરોપ કર્યો હતો કે, રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપના ધારાસભ્યોને ઓફર થઈ હતી અને.

આ ઓફર કોંગ્રેસે ભાજપના ધારાસભ્યને કરી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન ઉપર નીતિન પટેલે આપ્યુ ખતરનાક નિવેદન.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!