ખેડૂત મિત્રો માટે મહત્વના સમાચાર, ગુજરાતની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ માં થયો મોટો ઉછાળો!

287

કોરોના મહામારી અને ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર સહાય તરીકે આપવામાં આવશે. રાજ્યમાં મગફળીના પાકનું આજરોજથી ચાલુ થઈ ગયું છે. જ્યારે કૃષિમંત્રી આર.સી.ફળદુ અને મહત્વનું નિવેદન પણ આપ્યું હતું. આજરોજ રાજ્યની ધોરાજી માર્કેટ યાર્ડ કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. કપાસ ઉપરાંત અનેક પાકોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

ચાલો આપણે જાણીએ રાજકોટની ધોરાજી માર્કેટ યાર્ડ ના આજ રોજ ના અનેક પાકોના ભાવ.રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ ₹ 4550 થી 5150 રહ્યા હતા.કપાસના ભાવ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હાલમાં જોવા મળ્યો હતો. મગફળી ની વાત કરીએ તો આજ રોજ તેનો ભાવ ₹4200 થી 5100 રહ્યા હતા.

ઘઉં ભાવ ની વાત કરીએ તો આજરોજ ધોરાજી માર્કેટ યાર્ડ ₹1550 થી 2060 રહ્યા હતા. બાજરાની વાત કરીએ તો આજ રોજ ₹850 થી 1825 રહ્યા હતા.

જુવાર ની વાત કરવામાં આવે તો આજ રોજ ધોરાજી માર્કેટ યાર્ડ માં ₹3440 બોલાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!