કોંગ્રેસના નવા અધ્યક્ષની તૈયારી ને લઇને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, આ નામો પર લાગશે મોહર

Published on: 6:10 pm, Thu, 12 November 20

કોંગ્રેસે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને જાણકારી મુજબ ડિસેમ્બરમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.ડિસેમ્બરમાં જ કાર્ય સમિતિની બેઠકમાં રાહુલ નામનો પ્રસ્તાવ રજૂ થશે અને આપ જાન્યુઆરીમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને રાહુલ ના નામ પર મહોર લગાવવામાં આવશે. અધિવેશનના નવા કાર્ય સમિતિના 12 સભ્યોની પસંદગી કરવામાં આવશે.મિયા બાર સભ્ય પસંદ કરવાનો અધિકાર નવા અધ્યક્ષ રહેશે.

અને પાર્ટી ના સૂત્રો જણાવ્યા અનુસાર અત્યારની પસંદગીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને આને ટાળવામાં નહીં આવે.ગાઉન ના સમર્થક નેતા પણ અસ્વસ્થ છે કે બિહારમાં તથા અનેક રાજ્યોની પેટા ચૂંટણીના પરિણામો ને સંગઠનના નેતૃત્વને ન જોડવા જોઈએ.રાહુલના નેતૃત્વ પણ અનેક રાજ્યોની ચૂંટણી જીતી છે.

અને આ પહેલા કોંગ્રેસના 23 નેતાઓના નેતૃત્વની વિરોધ ખુલ્લો પત્ર લખી ચૂક્યા બાદ સોનિયા ગાંધીની કાર્યસમિતિની બેઠકમાં પદ છોડવાની રજૂઆત કરી હતી. ઘણી સમજાવટ બાદ પછીના અધ્યક્ષની ચૂંટણી સુધી તે પદ સંભાળવા માટે તૈયાર થયા હતા.

હાલમાં કોરોના ના નિયમમાં થોડી દિલ મળ્યા બાદ પાર્ટી કાર્યસમિતિની બેઠક બોલાવીને તે નિર્ણય લેવા માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!