નાની ઉંમરે તમારા વાળ પણ સફેદ થઈ ગયા હોય તો આવી ગયો છે રામબાણ ઉપાય… આ વસ્તુ કરવાથી વાળ થઈ જશે કાળા ભમ્મર…

મિત્રો માથા પરના સફેદ વાળ કોઈને ગમતા નથી અને નાની ઉંમરમાં માથાના વાળ સફેદ થવા લાગે એટલે દરેક લોકોને ચિંતા થતી હોય છે અને સફેદ વાળને કાળા કરવા માટે લોકો વાળ પર અલગ અલગ પ્રકારના એક્સપરિમેન્ટ કરતા હોય છે.

આજના આધુનિક યુગમાં નાની ઉંમરમાં સફેદ વાળ થવા પાછળ ખાણીપીણી જવાબદાર છે. ત્યારે આજે અમે તમને સફેદ વાળાને કાળા ભમ્મર કરવાનો એક ઉપાય જણાવવાના છીએ. પહેલા તો વાત કરીએ તો જો તમારા વાળ પણ સફેદ થતા હોય તો તમારે ચા કોફી અને દારૂ જેવી વસ્તુઓનું સેવન બંધ કરવું જોઈએ.

આ ઉપરાંત ખાવામાં વધુ પડતી ખાટું કે આથેલું કદાચ પણ ન લેવા જોઈએ. તીખું કે તળેલા ભોજન પણ તમારા વાળની સમસ્યા વધારી શકે છે. જો તમારે પણ તમારા ધોળા વાળ કાળા કરવા હોય તો આ ઉપાય નો ઉપયોગ કરવો પડશે. આ ઉપાય માટે તમારે છ મોટા બટેકા, બે લીટર પાણી અને શેમ્પુ કે કન્ડિશનરની જરૂર પડશે.

તમારે સૌ પ્રથમ બટાકાની છાલ ઉતારીને તેને પાણીમાં નાખવાની એક કલાક સુધી ધીમા તાપ પર ઉકળવા દેવાની. એક કલાક બાદ બટાકા ને ગેસ પરથી ઉતારી લેવાના અને તેને ઠંડા થવા દેવાના. ત્યાર પછી ઠંડા પડેલા પાણીને એક બોટલમાં ભરી લેવાનું.

ત્યારબાદ વાળને જે પ્રમાણે નિયમિત હોતા હોય તે પ્રમાણે શેમ્પૂ કે કન્ડિશનર થી ધોઈ નાખવાના. ત્યારબાદ બટેકાનું બનેલું મિશ્રણ વાળના મૂળ સુધી સારી રીતે લગાવી દેવાનું અને મસાજ કરવાની. મસાજ કર્યા બાદ થોડીક વાર સુધી મિશ્રણને સુકાવા દેવાનું અને ત્યારબાદ વાળને સાફ કરી લેવાના.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*