શું તમારી પાસે રાશન કાર્ડ છે તો તમને પણ મળશે 2500 રૂપિયા,આ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

272

તમિલનાડુના મુખ્યમંત્રી પલાની સ્વામીએ શનિવારે ચોખા લેવા પાત્ર તમામ રેશનકાર્ડ ધારકોને તમિલનાડુના પોંગલ(ઉતરાયણ) તહેવાર માટે 2500 રૂપિયા કેસ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કેસ પ્રોત્સાહન 4 જાન્યુઆરી 2021 થી આપવામાં આવશે. આ સમયે સરકારની આ મોટી જાહેરાત સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.હાલમાં જ રાજ્ય સરકારે રાશન કાર્ડ ધારકોને.

સ્ત ખાંડ ખરીદવા માટે પણ માન્ય કરી દીધા હતા.જે ચોખાના કાર્ડ પર સ્વિચ કરી શકે છે. પલાની સ્વામીના જણાવ્યા મુજબ પોંગલ પેકેજ થી 2.6 કરોડ ચોખા કાર્ડ ધારકોને ફાયદો થશે અને પોંગલના તહેવાર અગાઉ તેને વેચવામાં આવશે. ગત વર્ષે કેસ પ્રોત્સાહન તરીકે રાજ્ય સરકાર લોકોને 1000 રૂપિયા આપ્યા.

હતા જેમાં આ વર્ષે 1500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાશનકાર્ડ ધારક ને 2500 રૂપિયા કેસ ઉપરાંત એક કિલો ચોખા, ખાંડ અને.

એક આખી શેરડી પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ જનતા માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!