થોડાક સમય પહેલા લોકોની સેવામાં કાર્યરત રહેનાર ખજૂરભાઈ લગ્ન જીવનમાં બંધાયા જેના વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે ખજૂર ભાઈ ને મીનાક્ષી દવે સાથે લવ હતો અને ત્યારબાદ લવને એરેન્જમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે.
આજે અમે તમને જણાવવાના છીએ કે ખજૂર ભાઈના પત્ની મીનાક્ષી દવે અને ખજૂર ભાઈ કેવી રીતે મળ્યા અને આ બંનેનું મિલન પ્રેમમાં કેવી રીતે ફેરવવાનું તેની વિશે અજાણી વાતો કરવાના છીએ.આમ જણાવી દઈએ કે મીનાક્ષી દવે સાવરકુંડલાના એક નાનકડા ગામના વતની છે
અને તેમના પિતા સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. મીનાક્ષી દવે ખજૂર ભાઈ ના સંપર્કમાં આવ્યા તે પહેલાથી તે તેમના ચાહક હતા અને નિતીન જાની મતલબ કે ખજૂર ભાઈ પોતાના સેવા કાર્યોના કામ અર્થે મીનાક્ષીના ગામે પહોંચ્યા હતા અને ત્યાં અંધ દાદીમાને એક ઘર બનાવી આપ્યું હતું
અને ત્યારે મીનાક્ષી દવે ખજૂર ભાઈને જોયા હતા અને ત્યારથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અને આ સંપર્ક ધીરે ધીરે ખજૂર ભાઈના પ્રેમમાં ફેરવાયો અને ત્યારબાદ બંને બ્રાહ્મણ પરિવાર માંથી જ બિલોંગ કરતા હોવાથી તેમના ઘરે વાત કરવામાં આવી અને ઘરના લોકોએ ધામધૂમતી બંનેના લગ્ન નક્કી કરવાનું આયોજન કર્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment