ગૃહમંત્રી અમિત શાહને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગતે

457

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આજે એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. ગઈકાલે એઇમ્સે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ બાદ દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

ગૃહમંત્રી અમિત શાહને તબિયત લથડતા એઇમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. ફરી એક વખત ગૃહ મંત્રી સાહેબ ની તબિયત સારી થઈ ગઈ છે તેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!